જી-૨૦ના આગામી કાર્યક્રમોમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી - At This Time

જી-૨૦ના આગામી કાર્યક્રમોમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી


જી-૨૦ના આગામી કાર્યક્રમોમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી...

જીલ્લા સહાકારી સંસ્થા તથા ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસના ભવિષ્ય ની ચર્ચા વિચારણા કરવામાં આવી...

અધ્યક્ષ અજયભાઇ પટેલ અને પૂર્વ અધ્યક્ષ પથિકભાઇ પટવારી તથા ચેમ્બર્સના આગેવાનો અને જી-૨૦ કમિટીના સભ્યો Manan Dani , પ્રેરક શાહ અને ડો. લીપીબેન ખંધાર સાથે જી-૨૦ના આગામી કાર્યક્રમોમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસના યોગદાન અંગે ચર્ચા કરી...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.