શ્રી વૃજલાભ સેવા ટ્રસ્ટ સંચાલીત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હિંમતનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેન્ડલ લાઈટ એન્ડ ઓથ ટેકીંગ સેરેમની કાર્યક્રમનું ડો નાલિનકાન્ત ગાંધી ટાઉન ખાતે આયોજન કરવામાં આવેલ હતું - At This Time

શ્રી વૃજલાભ સેવા ટ્રસ્ટ સંચાલીત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હિંમતનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેન્ડલ લાઈટ એન્ડ ઓથ ટેકીંગ સેરેમની કાર્યક્રમનું ડો નાલિનકાન્ત ગાંધી ટાઉન ખાતે આયોજન કરવામાં આવેલ હતું


સાબરકાંઠા

શ્રી વૃજલાભ સેવા ટ્રસ્ટ સંચાલીત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હિંમતનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેન્ડલ લાઈટ એન્ડ ઓથ ટેકીંગ સેરેમની કાર્યક્રમનું ડો નાલિનકાન્ત ગાંધી ટાઉન ખાતે આયોજન કરવામાં આવેલ હતું

સંસ્થાના પ્રમુખ શ્રી શશીકાંતભાઈ સોલંકી,
ઉપ પ્રમુખશ્રી ડો.એમ.એમ.સુરતી સાહેબ

મંત્રી શ્રી ડો.એમ.યુ.મનસુરી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી

કે.જે.વણકર સાહેબ પ્રિન્સીપાલ પારૂલબેન અમીન તથા પધારેલ મહેમાન શ્રીઓ

માનનીય વી.ડી. ઝાલા સાહેબ ધારાસભ્ય શ્રી,
રાજેન્દ્ર ચાવડા સાહેબ પૂર્વ ધારાસભ્ય,
શ્રી ડો .ભૂપેન્દ્રભાઈ શાહ ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી
, હિરેનભાઈ ગોર ચેરમેન નાગરિક સહકારી બેન્ક,
દીપકમલભાઈ વ્યાસ પ્રમુખ ટી.એન.આઈ ગુજરાત,
ડો ફરજનાબેન ડી.પી.ઓ સાબરકાંઠા,
કૌશિકભાઈ પ્રણામી આસિસ્ટન સેક્રેટરી

એલ.આઈ.સી.ઓફ ઇન્ડિયા ગુજરાત રિજીઓન, મીસ ચૌધરીબેન
પ્રમુખ
ટી.એન.એ.આઈ સાબરકાંઠા, વાલી મિત્રો તથા આમંત્રિત મહેમાનો અને સંસ્થાના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં નર્સિંગ ઓથ લેવામાં આવેલ
સાથે જે વિદ્યાર્થી મીત્રોને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફાઇનલ પરીક્ષામાં પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થી મિત્રોને સિલ્ડ અને બુકે આપી સમ્માન કરવામાં આવેલ.હતું
તેમજ.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.