બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયા નો દુરુપયોગ અટકાવવા નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂક કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xrzje4nrrwdumkv0/" left="-10"]

બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયા નો દુરુપયોગ અટકાવવા નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂક કરાઈ


સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અન્યવે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેમ જ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ભયમુક્ત સ્વાતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયાનો દૂર પ્રયોગ અટકાવવા સંબંધી મોનિટરિંગ ની કામગીરી અર્થે બોટાદ જિલ્લાના નોડલ અધિકારી શ્રી તરીકે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલની નિમણૂક ની કરવામાં આવી છે ઉપરાંત વધુ માહિતી માટે નોડલ અધિકારીશ્રી એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયા શ્રી મહર્ષિ રાવલનો મોં. ૯૯૭૮૪૦૭૯૮૮ પણ સંપર્ક કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિકારી શ્રી કે.એફ.બળોલિયાની યાદીમાં જણાવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]