સાબરકાંઠા જિલ્લા પંચાયત વિસ્તારના ગામોના કોંગ્રેસના આગેવાનો, ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકરોની અને મતદારો ની શુભેચ્છા - At This Time

સાબરકાંઠા જિલ્લા પંચાયત વિસ્તારના ગામોના કોંગ્રેસના આગેવાનો, ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકરોની અને મતદારો ની શુભેચ્છા


સાબરકાંઠા જિલ્લા પંચાયત વિસ્તારના ગામોના કોંગ્રેસના આગેવાનો, ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકરોની અને મતદારો ની શુભેચ્છા મુલાકાત અને રુબરુ મળવા માટે .સાબરકાંઠા લોકસભાના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ડોકટર શ્રી તુષારભાઈ ચૌધરી હિંમતનગર તાલુકાના આસપાસના ગામોની શુભેચ્છા મુલાકાત લીધી. કોંગ્રેસના વફાદાર કાર્યકર અને કોંગ્રેસની વિચારસરણી ધરાવતા કોંગ્રેસ ચાહકોએ હાજરી આપી
ઉમેદવાર શ્રી નું સ્વાગત કરવા માં આવ્યું વહેલી સવારથી જ ઉમેદવાર શ્રી બાબા સાહેબ આંબેડકર જયંતિ મનાવી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં આપેલ સમય મુજબ દરેકે દરેક ગામડાઓ માં જય રૂબરૂ મુલાકાત લીધી {રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.