પ્રાંતિજની ગજાનંદ સોસાયટીની મહિલાઓએ ઢોલ-નગારાં સાથે મતદાન કર્યું - At This Time

પ્રાંતિજની ગજાનંદ સોસાયટીની મહિલાઓએ ઢોલ-નગારાં સાથે મતદાન કર્યું


પ્રાંતિજ ખાતે ગજાનંદ સોસાયટીમાં રહેતી મહિલાઓએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગજાનંદ સોસાયટીની દરેક મહિલાઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કરાયું હતું. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાનો મત પ્રાંતિજ તાલુકાના ફતેપુરા ખાતે જઇ મતદાન કર્યુ હતુ અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના મતદારોને પણ પોતાના મતા અધિકાર નો ઉપયોગ કરવા અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.