હિંમતનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી - At This Time

હિંમતનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી


હિંમતનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી સિવિલ સર્કલ હિંમતનગર તથા ભોલેશ્વર સર્કલ આમબેડકર સ્ટેચ્યુ આંબેડકર જયંતિની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી આંબેડકર જયંતિની ઉજવણી ફૂલોનો હાર પહેરાવી તથા ડીજેના તાલે નાચ ગાન કરી ઉજવણી કરવામાં આવી રિપોર્ટર મંજૂર ખણુસિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.