સાબરકાંઠા બેઠકમાં ૬૩.૨ ૨ ટકા મતદાન - At This Time

સાબરકાંઠા બેઠકમાં ૬૩.૨ ૨ ટકા મતદાન


સાબરકાંઠા સંસદીય મત વિસ્તારના ૨૩૨૯ મતદાન મથકોમાં મંગળવારે મતદાન યોજાયું હતું જેમાં ૪૦૦થી વધુ મતદાન મથકોમાં સરેરાશ ૮૫ ટકાથી પણ વધુ મતદાન નોંધાયું છે. મતદાનની ટકાવારી જોતાં મતદારોને ગરમી ન નડી અને ઉત્સાહ સાથે મતદાન કર્યાની વિગતો પણ સામે આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.