આર્ટ્સ કૉલેજ મોડાસા ના 4 વિદ્યાર્થીઓ જૂડો રમત મા ઝળક્યા - At This Time

આર્ટ્સ કૉલેજ મોડાસા ના 4 વિદ્યાર્થીઓ જૂડો રમત મા ઝળક્યા


ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કૉલેજ જૂડો સ્પર્ધા પાટણ ખાતે યોજાઈ જેમા મોડાસા આર્ટ્સ કોલેજ ના 6 વિઘાર્થીઓ જૂડો ના અલગ અલગ વજન મા ભાગ લીધો જેમા કૉલેજ ના ચાર વિદ્યાર્થીઓ પ્રથમ. બીજો. અને ત્રીજા નંબરો માં કૉલેજ ના વિજયી બનતા કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ. દિપકભાઈ જોષી. રમત ગમત ના હોદેદારો અને કૉલેજ ના કોચ રાકેશભાઈ મહેતા સાથે શ્રી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને આર્ટ્સ કૉલેજ પ્રભારી મંત્રી મહેન્દભાઈ શાહે અને કૉલેજ પરિવારે વિજયી થયેલ તમામ સ્પોર્ટ્સ ના વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.