કુકસવાડા ગામે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xhppikid8oarzoz7/" left="-10"]

કુકસવાડા ગામે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો


માળીયા હાટીના તાલુકાના કુકડવાડા ગામે કુકસવાડા ખાતે શ્રી પે સે. શાળા કુકસવાડામા. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ રાજ્ય ને લક્ષય ધ્યાન માં રાખીને સરસ મજાનો નાનો એવો કાર્યક્રમ યોજાયેલ જેમા શાળાના ઘણા બાળકો એ અલગ અલગ પ્રકાર ભાગ લીધેલ છે જેમા બાળકો દ્વારા છતીસગઢ રાજય ની મુખ્ય જાતિને પ્રદીર્સત કરેલું હતું સરસ નાટક રજૂ કરિયું જેમા અન્ય બાળકો વિશે ઘણી રસપ્રદ માહિતી જાણવા મળે તથા અન્ય બાળકો દ્વારા સરસ મજાનું વકર્તુવ પણ કરવામાં આવ્યુ આ અલગ રાજય ની ઉજવણી દ્વારા બાળકો ને બીજા રાજય ના લોકો નો પેરવાશ બોલી ખોરાક અલગ રાજય ની રચના ભૂગોળ વિશે જાણવા મળે અને સુંદર કાર્યકમ બદલ શાળા ના બાળકો શિક્ષકો તથા શાળા ના આચાર્ય શ્રી આ તકે આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]