બાલાસિનોર અમદાવાદ હાઇવે પર શહેર પાસે સર્જાયો અકસ્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xc1gl1nfdgoscm7o/" left="-10"]

બાલાસિનોર અમદાવાદ હાઇવે પર શહેર પાસે સર્જાયો અકસ્માત


મહીસાગરના : બાલાસિનોર પાસે સર્જાયો અકસ્માત કોઈ જાનહાની

બાલાસિનોર અમદાવાદ હાઇવે પર શહેર પાસે સર્જાયો અકસ્માત

કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માત માં બાઇક ચાલકને પગ તેમજ શરીરના અન્ય ભાગો માં પોહચી ગંભીર ઇજાઓ

ગમખ્વાર અકસ્માત સર્જતાં બાલાસિનોર ટાઉન પોલીસ ઘટના સ્થળે

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

પ્રાપ્ત થતી માહિતી મુજબ બાઈક ચાલકને પગના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જેને હાલ તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક સવાર અને કર સવાર કોણ છે અને ક્યાં ના છે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી મળવા પામેલ નથી


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]