મોરબી રોડ પર રહેતી પરિણીતાએ ગૃહક્લેશથી કંટાળી આપઘાત કર્યો - At This Time

મોરબી રોડ પર રહેતી પરિણીતાએ ગૃહક્લેશથી કંટાળી આપઘાત કર્યો


શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ગોકુલ કોમ્પ્લેક્સમાં પરિણીતાએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. ગૃહક્લેશથી કંટાળી પરિણીતાએ આક્ષેપ કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાંખુલ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.