જિલ્લા પંચાયતના હાથીવન ગામે બેઠક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x9m4bigqpvxfussq/" left="-10"]

જિલ્લા પંચાયતના હાથીવન ગામે બેઠક


ચૂંટણી પ્રચાર અંતર્ગત આજરોજ ૧૨૨ - લુણાવાડા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ હાથીવન જિલ્લા પંચાયતના હાથીવન ગામે ગ્રામજનો સાથે સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી ફરી એક વખત સેવાનો અવસર આપવા માટે અપીલ કરી. આ પ્રસંગે જસવંતભાઈ ડામોર, ઉપપ્રમુખ મહાવીરસિંહ સોલંકી, સોશીયલ મિડીયાના ઇન્ચાર્જ અરવિંદભાઈ પટેલ, ભલાભાઈ ચાવડા, દિનેશભાઈ પટેલ, સરપંચશ્રીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]