શ્રી પ્રણામી યુવક મંડળ ચાંપલા નાર ઘ્વારા આયોજિત શિક્ષણક્ષેત્રે. - At This Time

શ્રી પ્રણામી યુવક મંડળ ચાંપલા નાર ઘ્વારા આયોજિત શિક્ષણક્ષેત્રે.


શ્રી પ્રણામી યુવક મંડળ ચાંપલા નાર ઘ્વારા આયોજિત શિક્ષણક્ષેત્રે વિવિધ સિધ્ધિઓ હાસિલ કરવા બદલ તેજસ્વી તારલાઓ નું પોત્સાહન ઇનામ વિતરણ તરીકે એક સ્કૂલ બેગ,અને પ્રણામી યુવક મંડળ ઘ્વારા ગૌરવ પ્રાપ્ત કરવા બદલ પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.તે સિવાય બાકીના વિધાર્થીઓને પણ ચોપડા અને બોલપેન આપી સન્માનિત કરતો સુંદર મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ નો હેતુબાળકો માં શિક્ષણ નો વ્યાપ વધે. તેમનું મનોબળ પૂરું પડે. તથા બીજા વિધાર્થીઓને પણ પ્રેરણા મળી રહે તે ઉદેશ્ય હેતુ કાર્યક્રમ નું આયોજન પ્રણામી ગ્રુપ ચાંપલાનાર ઘ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે તબીબ ક્ષેત્ર ના ઓર્થોપેડિક સર્જન ડૉ. જગદીશ ભાઈ વાવડી બીજા મહેમાન તરીકે ugvcl ના ઈજનેર નિવૃત કર્મચારી વાવડી નિવાસી પ્રણામી માનાભાઇ એ ખાસ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.