ધાડ અને લુટના ગુનાનો નાસતો ફરતો આરોપી વરધરી રોડ પરથી ઝડપાયો

ધાડ અને લુટના ગુનાનો નાસતો ફરતો આરોપી વરધરી રોડ પરથી ઝડપાયો


ત્રણ વર્ષ થી ધાડ અને લુટના ગુનાનો નાસતો ફરતો આરોપીને મહીસાગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વરધરી રોડ પર થી ઝડપી પાડયો હતો.આમ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે મળેલ સુચનાઓને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગ મા હતા તે સમય દરમિયાન અંગત રાહે બાતમી મળી હતી કે કાંઠબા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનાઓના આરોપી હાલ વરધરી રોડ પર આટા મારા રહ્યો છે.આમ બાતમીના આધારે પોલીસના માણસોએ આરોપીને ઝડપી પાડયો હતો.અને કોઠંબા પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવ્યો હતો.

રીપોટર.
ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »