મહીસાગર જિલ્લાના સહકારી સંઘ લુણાવાડા અને મહીસાગર ઘી સહકારી ખરીદ વેચાણ સંઘની બેઠક

મહીસાગર જિલ્લાના સહકારી સંઘ લુણાવાડા અને મહીસાગર ઘી સહકારી ખરીદ વેચાણ સંઘની બેઠક


મહીસાગર જીલ્લા સહકારી સંઘ લુણાવાડા અને ધી. મહીસાગર જીલ્લા ખરીદ વેચાણ સંઘની છ વાર્ષિક સાધારણ સભા લુણાવાડા ખાતે મળી.જેમાં મૃત્યુ પામેલા ડિરેક્ટરો અને સભાસદોના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવું 2 મિનિટનું મૌન પાળી સભાનું કામકાજ એજન્ડા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું. આમ આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા સંઘના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »