હિંમતનગર તાલુકા ના પાણપુર ઇલોલ રોડ ઉપર દારૂલ અરકમ સ્કુલ આગળ અકસ્માત સર્જાયો - At This Time

હિંમતનગર તાલુકા ના પાણપુર ઇલોલ રોડ ઉપર દારૂલ અરકમ સ્કુલ આગળ અકસ્માત સર્જાયો


હિંમતનગર તાલુકા ના પાણપુર ઇલોલ રોડ ઉપર દારૂલ અરકમ આગળ અકસ્માત સર્જાયો ઇલોલ બાજુથી આવતા ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો બાઈક ઉપર સવાર ચાલક ઇલોલ ગામ ના વતની અશોક ભાઈ પરમાર ને નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા હિંમતનગર સિવિલ હોપિટલ સાળવાર અર્થે ખાસેડવા માં આવ્યા

રિપોર્ટર
સુફિયાન તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.