વીજ સૈનિકોને ગુજરાતમાં આધાર પર આંદોલનન કરવું પડે તે માટે માંગણીઓ કરવામાં આવી - At This Time

વીજ સૈનિકોને ગુજરાતમાં આધાર પર આંદોલનન કરવું પડે તે માટે માંગણીઓ કરવામાં આવી


વીજ સૈનિકોને ગુજરાતમાં આધાર પર આંદોલનન કરવું પડે તે માટે માંગણીઓ કરવામાં આવી

ગીતા યુનિયન દ્ઘારા જે માગણી કરવામાં આવેલ કે ગુજરાત રાજય સરકાર ના ઉજાઁ વિભાગ ને માંગણી કરેલ છે જે ગુજરાત ના ટેકનિકલ કમૅચારી ને 4 વગૅ માથી 3 વગૅમાં લેવા અને જે ઈલેકટ્રીક આસિસ્ટન્ટ ને જે પાંચ વષૅ છે તને 3 માં સમાવેશ કરવો ગમે તે આફત આવે ત્યારે વિજ સૈનિક જીવના જોખમે ફરજ બજાવતા હોય છે તેમના કારણે કોઈ પણની અવરોધ વગર વિજ પુરવઠો મલતો હોય છે જો અમારી માગણીઓ સ્વીકારવામાં આવે એવી ગીતા પરિવારની ઊર્જા વિભાગ પાસે માંગણી છે જેથી ગીતા યુનિયન ને આગમી દિવસોમાં આંદોલનની ફરજ ન પડે કે વિજ સૈનિકો ને ગુજરાતમાં અંધારપટ આંદોલન કરવું પડે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.