બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા મારફતે મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આગવી પહેલ - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા મારફતે મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આગવી પહેલ


બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા મારફતે મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આગવી પહેલ

મતદાન કર્યાનું નિશાન બતાવનારા નાગરિકો આવતી કાલે સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા મારફતે મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આગવી પહેલ કરી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુ માટે મતદાન કર્યાનું નિશાન બતાવનાર નાગરિકો આવતી કાલે તા.૦૭/૦૫/૨૦૨૪ એક દિવસ માટે સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે તેમ બોટાદ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.