બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ તેમજ સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા

પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
આ રક્તદાન શિબિરમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ તેમજ સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા યુવા મોરચાની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »