18 વર્ષથી લઈને મોટી ઉંમરના લોકોએ પણ મતદાન કર્યું - At This Time

18 વર્ષથી લઈને મોટી ઉંમરના લોકોએ પણ મતદાન કર્યું


18 વર્ષથી લઈને મોટી ઉંમરના લોકોએ પણ મતદાન કર્યું

ચૂંટણી પર્વના નિમિત્તે પોરબંદર જિલ્લાના ટુકડા મિયાણી ગામે 18 વર્ષથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ મતદાન કર્યું હતું. વધુમાં લોકોએ જણાવ્યું હતું કે મતદાન કરવું એ જરૂરી છે

ટુકડા ગામના વિરમભાઇ 95 વર્ષની ઉંમર છે જે પણ ટુકડા પ્રાથમિક શાળા ખાતે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મતદાન એ એક પ્રકારનું દાન છે જે લોકોએ અવશ્ય કરવું છે બધા કામ પડતા મૂકીને મતનું દાન કરવું જોઈએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.