ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન. - At This Time

ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન.


ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન
બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન
અમદાવાદ પૂર્વમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.03 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.23 ટકા મતદાન
અમરેલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.13 ટકા મતદાન
આણંદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.35 ટકા મતદાન
બનાસકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.28 ટકા મતદાન
બારડોલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.54 ટકા મતદાન
ભરૂચમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.79 ટકા મતદાન
ભાવનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.20 ટકા મતદાન
છોટાઉદેપુરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.27 ટકા મતદાન
દાહોદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.94 ટકા મતદાન
ગાંધીનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.31 ટકા મતદાન
જામનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.55 ટકા મતદાન
જૂનાગઢમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.05 ટકા મતદાન
કચ્છમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.79 ટકા મતદાન
ખેડામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.20 ટકા મતદાન
મહેસાણામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.14 ટકા મતદાન
નવસારીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.15 ટકા મતદાન
પંચમહાલમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.16 ટકા મતદાન
પાટણમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.42 ટકા મતદાન
પોરબંદરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.84 ટકા મતદાન
રાજકોટમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.77 ટકા મતદાન
સાબરકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.43 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.43 ટકા મતદાન
વડોદરામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.64 ટકા મતદાન
વલસાડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.65 ટકા મતદાન.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.