બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ગોરડા ગામે માન ધરાશયી - At This Time

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ગોરડા ગામે માન ધરાશયી


બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ગોરડા ગામે માન ધરાશયી

બોટાદ જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે સામા કાંઠા વિસ્તારમાં આવેલ એક મકાન ધરાશયી થવાની ઘટના બની હતી જેમાં ગોરડકા ગામમાં વરસાદ વરસ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રીના સમયે ભારે વરસાદ વરસતા સામા કાંઠા વિસ્તારમાં આવેલ એક મકાનની પાછળની બાજુમા આવેલ દિવાલ અચાનક ધડાકા ભેર પડી ગઈ હતી સદનશીબે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકોમાં જાણ થતા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.