સબરકાંઠા-અરવલ્લીમાં ૨૯૦૦ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી - At This Time

સબરકાંઠા-અરવલ્લીમાં ૨૯૦૦ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રવિવારે મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા યોજાઈ હતી. એકદરે પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓને રાહત થઈ છે. બંને જિલ્લામાં ૧૧ કેન્દ્રો પર પર પરિક્ષાનું આયોજન કરાયું હતું. જોકે, ચેકિંગના કારણે વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.