જંગર ગામે થી ગુમ થયેલ માતા પુત્રને કલાકોમાં શોધી કાઢતી માળિયા હાટીના પોલીસ - At This Time

જંગર ગામે થી ગુમ થયેલ માતા પુત્રને કલાકોમાં શોધી કાઢતી માળિયા હાટીના પોલીસ


માળિયા હાટીના જંગર ગામેથી માતા પુત્ર ગુમ થયા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગૂમ દાખલ થયેલ જેમા માળીયા પૉલીસ સ્ટેશન ના પી.એસ.આઈ બી.કે.ચાવડા સાહેબ ના માર્ગદશન હેઠળ એ.એસ.આઈ વિરાભાઈ કોડીયાતર ,પોલીસ કોન્ટેબલ માનસિંહ ખેર , દિલાવરસિંહ મોરી સહિત પોલીસ સ્ટાફ દ્રારા ઉડાણ પુર્વક તપાસ હાથ ધરી અને સોશ્યલ સાઈડનો ઉપયોગ કરી ગુમ થયેલ માતાપુત્ર સાથે કાઈ અજુગતુ ન બને અને સહીસલામત મળી આવે તે બાબતે ખત પુર્વક તપાસ કરી કલાકોમાં ગુમ થયેલ માતાપુત્ર ને શોધી કાઢી પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ આમ પોલીસ પ્રજાનો મિત્રછે એ સુત્ર સાર્થક કર્યુ હતુ માળીયા હાટીના પોલીસની સરાહિન કામગીરી લોકો એ બિરદાવી હતી અને પરિવાર દ્રારા પોલીસનો ખુશી ના આંસુ સાથે આભાર વ્યક્ત કર્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.