લ્યો બોલો ! જસદણમાં બસ સ્ટેશનમાં પંખા ચાલુ કરવામાં ડેપો મેનેજર નિષ્ફળ : “સરકાર દ્વારા સવલતો પૂરી ન પાડી શકે તો ડેપો મેનેજર ઉપર કાર્યવહી કરો” જેવી જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ
જસદણમાં નવા બસ સ્ટેશન ખાતે આવનાર મુસાફરો માટે સરકાર દ્વારા પંખા ફાળવવામાં આવ્યા છે પણ પંખાની તસવીરમાં તમે જોઈ શકો
Read more