ઉપલેટામાં પોલીસ દ્વારા પોલીસ માટેનો એક દિવસીય રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયો: જેતપુર ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયા બન્યા મેન ઓફ ધ મેચ એન્ડ મેન ઓફ ધ સિરીઝ
ઉપલેટા પોલીસે, ધોરાજી પોલીસ, જેતપુર પોલીસ, એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. વચ્ચે યોજાયો પોલીસ માટેનો ક્રિકેટ મેચ (આશિષ લાલકિયા દ્વારા) ઉપલેટા તા.
Read more