બોટાદ યાર્ડમાં નવા કપાસની આવક થઈ શરૂ ખેડૂતો ખુશખુશાલ - At This Time

બોટાદ યાર્ડમાં નવા કપાસની આવક થઈ શરૂ ખેડૂતો ખુશખુશાલ


બોટાદ યાર્ડમાં નવા કપાસની આવક થઈ શરૂ ખેડૂતો ખુશખુશાલ
બોટાદ યાર્ડમાં નવા કપાસની આવક થઈ શરૂ ખેડૂતો ખુશખુશાલ સૌરાષ્ટ્ર નું પ્રથમ નંબર નું ગણાતુ બોટાદ નું કોટન યાર્ડમાં રોજની 10-15 હજાર મણ કપાસની થઈ રહી છે આવક હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 1500-2100 સુધીના મળી રહ્યા છે ખેડૂતોને કપાસ ના ભાવ બોટાદ જિલ્લામાં સારો વરસાદ અને સિંચાઇ સુવિધા મળતા કપાસની થઈ રહી છે આવક બોટાદ જિલ્લા નાં ખેડૂત લોકો ખુશ ખુશાલ.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.