ધ લીફ કેફે ડુમરાલ પાટિયા પાસે ડુમરાલ નો શુભારંભ કરવામાં આવ્યો - At This Time

ધ લીફ કેફે ડુમરાલ પાટિયા પાસે ડુમરાલ નો શુભારંભ કરવામાં આવ્યો


ધ લીફ કેફે ડુમરાલ પાટિયા પાસે ડુમરાલ નો શુભારંભ કરવામાં આવ્યો...

ધ લીફ કેફે ડુમરાલ પાટિયા પાસે ડુમરાલ નો શુભારંભ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કર્યો અને આ નવીન સાહસ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી...

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન, કાઉન્સિલર કાજલબેન, પારૂલબેન, કલ્પેશભાઈ, અગ્રણી મયુરભાઈ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.