શહેરા પોલીસ દલવાડા ટીમ્બા પાટીયા પાસેથી એક ઇસમના પેન્ટના ખિસ્સામાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો - At This Time

શહેરા પોલીસ દલવાડા ટીમ્બા પાટીયા પાસેથી એક ઇસમના પેન્ટના ખિસ્સામાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો


શહેરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરતા ફરતા દલવાડા પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે દલવાડા ટીમ્બા પાટીયા પાસે રહેતો રોહિત ભાઈ રવજીભાઈ પટેલ ની દુકાને ઉપર વિદેશી દારૂ વેચવાનો ધંધો કરે છે જે બાતમી આધારે ઇસમની દુકાન આગળ વોચ ગોઠવી હતી દુકાન આગળ એક ઈસમ દુકાન આગળ ઉભેલ હોય જે પોલીસને જોઈને નાસવા ગયેલા ઈસમને પકડી લઇ તેની ઝડપી તપાસ કરતા પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી બે ક્વાર્ટર મળી આવેલ ઈસમને નામઠામ પૂછતા વિષ્ણુભાઈ અંદર ભાઈ નાયક બતાવ્યું હતું ઇંગ્લિશ દારૂ ના ક્વાર્ટર બાબતે પૂછતા રોહિત ભાઈ રવજીભાઈ પટેલ ના ઓ ની દુકાને થી લીધેલ હોવાનું જણાવેલ જેથી ઈસમ દુકાન છોડીને ભાગી ગયેલ અંગ્રેજી દારૂ ગેરકાયદેસર મળી આવેલ હોય આ બંને આરોપીઓ સામે એકટ મુજબ કલમ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.