માંગરોળ નું ગૌરવ ડો.સચિન પીઠડીયા - At This Time

માંગરોળ નું ગૌરવ ડો.સચિન પીઠડીયા


જુનાગઢ જિલ્લાના માંગરોળ ના આ.સી પ્રો ડો સચિન જે પીઠડીયા જ્ઞાન ગુરુ કિવઝ માં વિનર લિસ્ટમાં ભેંસાણ તાલુકા કક્ષાએ પ્રથમ નબંર આવતા સરકારી વિનયન કોલેજ નું તથા માંગરોળ નું ગૌરવ વધાર્યું છે. આ તકે સરકારી વિનયન કોલેજના પ્રીન્સીપાલ પ્રો ડો યોગેશકુમાર પાઠક વાઈસ પ્રિન્સીપાલ પ્રો ડો સરોજબેન નારીગર તથા સમગ્ર કોલેજનાં પ્રોફેસર સ્ટાફ મિત્રો ઓ અભીનંદન પાઠવવા હતા. માંગરોળ શારદાગ્રામ કોલેજમા ના પ્રિન્સિપાલ એચ ડી ઝણકાટ સાહેબે તથા સમગ્ર
સ્ટાફ માંથી અભીનંદ પાઠવ્યા હતા તથા માંગરોળ તાલુકામાં થી લોકોએ અભીનંદન પાઠવ્યા હતા. તેમજ સમગ્ર ગુજરાતના પ્રોફેસરમીત્રો, આચાયૉ ,અધિકારીઓ પણઅભિનંદન પાઠવતા શિક્ષણ જગત માં આ કિવઝ નુ મહત્વ જોવા મળ્યુ.

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon