પ્રધાન મંત્રી મત્સય સંપદા યોજના અંતર્ગત જિલ્લા ક્ક્ષાની અમલીકરણ સમિતીની બેઠક જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vpm3culwn9f5wxlf/" left="-10"]

પ્રધાન મંત્રી મત્સય સંપદા યોજના અંતર્ગત જિલ્લા ક્ક્ષાની અમલીકરણ સમિતીની બેઠક જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને યોજાઇ


જેમાં જિલ્લા મત્સય ઉધોગ રૂપરેખા, સંસાધનો, મત્સય પ્રવૃત્તિ ઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કમિટી સભ્યોને આવકારી પ્રધાન મંત્રી મત્સય સંપદા યોજનાની રૂપરેખા જણાવાવા બાબાત, સક્રીય અને વિકાસશીલ માછીમાર ,મત્સય ખેડૂતની કમીટી સભ્ય તરીકે વરણી બાબત, ફિશરીઝ કોલેજ , ફિશરીઝ સંશોધન સંસ્થાના પ્રતિનિધિની કમીટી સભ્ય તરીકે વરણી બાબત, કમીટીના સભ્યોને દાહોદ જિલ્લાના મત્સ્યોધ્યોગના સંસાધનોની રૂપરેખા જણાવવા બાબત, જિલ્લાના મત્સયઉધોગના વિકાસ અર્થે પ્રધાનમંત્રી મત્સયસંપદા યોજના તળે વાર્ષિક આયોજન અંગે રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લાનો મત્સ્યોધોગ નો વાર્ષિક એક્શન પ્લાન રજુ કરવામાં આવ્યો હતો.
આબેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ.પટેલ, પ્રાયોજના વહીવટદાર એસ.જે.પંડયા,મત્સ્ય ઉધોગ અધિકારી સંગાણી, સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]