ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ C R Paatil જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ C R Paatil જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
સંગઠનને સશક્ત કરવામાં યશસ્વી યોગદાન આપનાર પ્રખર વક્તા, સમર્પિત અને વરિષ્ઠ નેતા તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ C R Paatil જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
આપ પ્રગતિના નવા સોપાનો સર કરો તથા ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને લાંબી આયુ પ્રદાન કરે એવી પ્રાર્થના...
રિપોર્ટર
અમીત પટેલ 9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે
