ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર દ્રારા ટીબી પેશન્ટ ને પોષણ કીટ આપવામાં આવી

ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર દ્રારા ટીબી પેશન્ટ ને પોષણ કીટ આપવામાં આવી


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખમાનનીયશ્રી સી. આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર દ્રારા ટીબી પેશન્ટ ને પોષણ કીટ આપવામાં આવી આ કાર્યક્રમ માં લુણાવાડા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, જિલ્લા મહામંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડ,કાર્યાલય મંત્રી અને યુવામોરચાના પ્રભારી જીગરભાઈ પંડ્યા લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુ શાહ, નગર પાલિકા ના તત્કાલીન પ્રમુખ ભાવના બેન મેહતા,મંડળ સંગઠન ટીમ, મહિલા મોરચો, યુવા મોરચો, એસ સી મોરચો, બક્ષીપંચ મોરચા ની ટીમ ચૂંટાયેલા સભ્યો સહીત મોટી સંખ્યા માં કાર્યકતા જોડાયા હતા અને લુણાવાડા નગર તમામ ટીબી પેશન્ટ ને પોષણ કીટ આપવામાંઆવી.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »