રાણપુર અને બરવાળા થી વિદેશી દારૂ બોટલ નંગ ૧૧, ૮૯૪ નો નાશ કરાયો - At This Time

રાણપુર અને બરવાળા થી વિદેશી દારૂ બોટલ નંગ ૧૧, ૮૯૪ નો નાશ કરાયો


રાણપુર અને બરવાળા થી વિદેશી દારૂ બોટલ નંગ ૧૧, ૮૯૪ નો નાશ કરાયો

ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન અને સુચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા સુચના હેઠળ કે જે પોલીસ મથકે પડી રહેલ જુદા જુદા માલનો નિકાલ કરવાની આપેલ સૂચના અનુસંધાને નામદાર કોર્ટે માથી મંજુરી મેળવી બરવાળા તેમજ રાણપુર પોલીસ મથકે પ્રોહી કેસોમાં પકડાયેલ કુલ ૧૧૮૯૪ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૩૯૧૪૬૯૨ નો દારૂના જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમા પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિકારી, નશાબંધી અધિકારી, બરવાળા પોલીસ અધિકારી અને રાણપુર પોલીસ અધિકારી કામગીરીમાં માં સાથે રહ્યાં હતાં.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.