ચૂંટણી અધિકારી ડી બી ટાંક ની અધ્યક્ષતા માં ૧૫ મી વિધાનસભા ચૂંટણી સંકલન ની તાલીમ પ્રક્રિયા પુરજોશ માં - At This Time

ચૂંટણી અધિકારી ડી બી ટાંક ની અધ્યક્ષતા માં ૧૫ મી વિધાનસભા ચૂંટણી સંકલન ની તાલીમ પ્રક્રિયા પુરજોશ માં


લાઠી આગામી ૧૫ મી વિધાનસભા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી અધિકારી ડી બી ટાંક સાહેબ અધ્યક્ષતા માં ચાર દિવસીય તાલીમ લાઠી તાલુકા શાળા ખાતે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ના સંકલન થી લઈ બી એલ ઓ ઝોનલ ઓફિસર બુથ પ્રિસાઇડીગ ઇ વી એમ મતદાન પ્રક્રિયા થી લઈ પરિણામ સુધી  માં બારીક માં બારીક માઈક્રો પ્લાનિંગ માટે મુખ્ય ચૂંટણી અધિકારી ડી બી ટાંક ની અધ્યક્ષતા માં પુરજોશ માં તાલીમ યોજાય રહી છે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી વ્યવસ્થા તંત્ર માટે માઈક્રો પ્લાનિંગ સંપૂર્ણ ન્યાયી અને તંદુરસ્ત ચૂંટણી માટે ચાર દિવસીય તાલીમ માં મદદનિશ કલેકટર એવમ પ્રાંત અધિકારી શ્રી ડી બી ટાંક તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નાયબ વી જે ડેર સહિત સમગ્ર વહીવટી તંત્ર ની વિશાળ ઉપસ્થિતિ માં આગામી ૧૫ મી વિધાન સભા ની સામાન્ય ચૂંટણી માટે બેનમૂન વ્યવસ્થા સંદર્ભ માં તાલીમ યોજાય હતી મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી માં સંકલન થી લઈ પરિણામ સુધી ની બહેતરીન ચૂંટણી કામગીરી માટે તાલુકા વહીવટી તંત્ર ની તમામ ટિમો ને ચૂંટણી પ્રક્રિયા ની ફરજો વ્યવસ્થા ની તાલીમ પ્રક્રિયા પુર જોશ માં ચાલી રહી છે  

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.