વિરપુરમાં બદઈરાદાથી મહિલાના ઘરનો દરવાજો ખખડાવતાં ફરિયાદ - At This Time

વિરપુરમાં બદઈરાદાથી મહિલાના ઘરનો દરવાજો ખખડાવતાં ફરિયાદ


ભિલોડા તાલુકાના વિરપુર ગામે એક મહિલાનો સતત પીછો કર્યા પછી સ્થાનિક ઈસમે અડધી રાત્રે બદઈરાદા સાથે મહિલાના ઘરનો દરવાજો ખખડાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. દરવાજો ખખડવાનો અવાજ આવતાં મહિલાના દિયર જાગી ગયા પછી આરોપી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ભિલોડા પોલીસે ગુનો નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.