ધુળેટી નિમિતે શહેરની દરેક દ્વારકાધીશ ની હવેલી માં રંગોત્સવ ઉજવાયો. - At This Time

ધુળેટી નિમિતે શહેરની દરેક દ્વારકાધીશ ની હવેલી માં રંગોત્સવ ઉજવાયો.


આજ રોજ હોળી અને ધુળેટીના પાવન પર્વ નિમિત્તે શહેરની દરેક દ્વારકાધીશ ની હવેલી ખાતે નેચરલ હોળી અને નેચરલ રંગો સાથે રંગોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તોએ દ્વારકાધીશ સાથે રંગે રંગાઈ શુભ આશિષ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

919913263165


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.