મતદાનનો અવસર , ધનસુરા અનેરો ઉત્સાહ અરવલ્લી જિલ્લામાં પ્રથમ ટ્રાન્સજેન્ડર તરીકે નોંધાયેલ મતદાતાએ ધનસુરા ખાતે મતદાન કર્યું - At This Time

મતદાનનો અવસર , ધનસુરા અનેરો ઉત્સાહ અરવલ્લી જિલ્લામાં પ્રથમ ટ્રાન્સજેન્ડર તરીકે નોંધાયેલ મતદાતાએ ધનસુરા ખાતે મતદાન કર્યું


અરવલ્લીમાં ત્રણેય વિધાનસભા ખાતે મતદાન મથક ઉપર મતદાતાઓ અનેરા ઉત્સાહમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ધનસુરા તાલુકા મા પણ વહેલી સવાર થી મતદારો પોતાનો મત નો ઉપયોગ કરી લોકશાહી ના પર્વ મા ઉમળકાભેર મતદાન કરી રહયાં છે જેમાં સિનિયર સિટીઝન પણ મતદાન કરતાં જોવાં મર્યા હતા


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.