આટકોટ બસ સ્ટેશન પાસે વાહન ટ્રાફીકમાં અડચણરૂપ થાય તે રીતે રાખતા 3 વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/usd0w3kiolisknpx/" left="-10"]

આટકોટ બસ સ્ટેશન પાસે વાહન ટ્રાફીકમાં અડચણરૂપ થાય તે રીતે રાખતા 3 વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ


આટકોટ બસ સ્ટેશન પાસે વાહન ટ્રાફીકમાં અડચણરૂપ થાય તે રીતે રાખતા 3 વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ

આટકોટ બસ સ્ટેશન પાસે ત્યાં રોડ પર અશોક લેલન કંપની ની બે લકજરી બસ તથા એક ઓપન ટાટા કંપનીનુ આઇસર ચાલકો પોતાના હવા લાવાળા વાહનો રોડની મધ્યમા રાખી આવતા જતા વાહનોને ટ્રાફીકમાં અડચણરૂપ થાય તે રીતે ભયજનક અકસ્માત થાય તે રીતે રાખતા જેથી પોલીસે (૧) લકજરી બસ વાહન ચાલકનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ પુછતા વિશાલભાઇ પરસોતમભાઇ વીરડીયા જાતે-પટેલ ઉ.વ-૩૮ ધંધો-ડ્રાઇ વીંગ રહે-અરડોઇ તા- કોટડા સાંગાણી જી-રાજકોટ હોવાનુ જણાવેલ નંબર (૨) અશોક લેલન કંપનીની લકજરી બસ વાહન ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતા નુ હનીફભાઇ ઈલ્યાસભાઇ શાહમદાર જાતે-ફકીર (મુસ્લીમ) ઉવ-૨૭ ધંધો-ડ્રાઇવીંગ રહે- વડીયા તા-કુકાવાવ જી-અમરેલી વાળો હોવાનુ જણાવેલ (૩) આઈસર ચાલક નુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ગજેન્દ્રભાઇ બલભદ્રભાઇ અગ્રાવત જાતે-બાવાજી ઉવ-૪૨ ધંધો-ડ્રાઇવીંગ રહે જસદ ણ જીલેશ્વર પાર્ક કમળાપુર રોડ તા-જસદણ વાળો હોવાનુ જણાવેલ લકજરી બસ તથા આઈસર ચાલકોએ પોતાના હવાલાવાળા વાહનો રોડની મધ્યમા રાખી આવતા-જતા વાહનોને ટ્રાફીકમાં અડચણરૂપ થાય તે રીતે ભયજનક અકસ્માત થાય તે રીતે રાખી મળી આવતા લક્ઝરી બસ તથા આઈસર ચાલકો એ ઈ.પી.કો.કલમ-૨૮૩ મુજબ ગુન્હો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]