ખારચીયા ગામે જીલુ ખવડના ઘરમાંથી દારૂ મળી આવ્યો - At This Time

ખારચીયા ગામે જીલુ ખવડના ઘરમાંથી દારૂ મળી આવ્યો


ખારચીયા ગામે જીલુ ખવડના ઘરમાંથી દારૂ મળી આવ્યો

જીલુભાઇ નાધભાઇ ખવડ રહે.ખારચીયા તા.જસદણ વાળાએ ગેર કાયદેસર, પાસ-પરમીટ વગર પોતાની માલીકીના મકાનમા દારુની કોથળીઓ નંગ-૨૦ દેશી દારુ આશરે લીટર-૦૪ કિ.રૂ.૮૦/- નો વેચાણ અર્થે રાખી પ્રોહી. એક્ટ કલમ-૬૫(એ)(એ) મુજબ ગુન્હો કરી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ગુન્હો કરતા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.