વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટમાં આડેધડ પાર્કિંગને લઈને કાર્યક્રમ યોજાયો હતો.

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટમાં આડેધડ પાર્કિંગને લઈને કાર્યક્રમ યોજાયો હતો.

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશનના નલીન પટેલની હાજરીમાં વકીલો સિવાય જે આડેધડ પાર્કિંગ કરે છે તેને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના બાર એસોસિએશનના પ્રમુખ ની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »