મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ શેઠ એમ. એલ. વિદ્યામંદિર ખાનપુર દ્વારા સૌરાષ્ટ્ર દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો.

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ શેઠ એમ. એલ. વિદ્યામંદિર ખાનપુર દ્વારા સૌરાષ્ટ્ર દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ શેઠ એમ. એલ. વિદ્યામંદિર ખાનપુર હાઈસ્કુલ દ્વારા સૌરાષ્ટ્ર દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો.

શેઠ એમ. એલ. વિદ્યામંદિર ખાનપુર હાઈસ્કુલ નાં શૈક્ષણિક પ્રવાસ નાં અન્વયે ખાનપુર ખાતે થી 16/01/2023 થી સૌરાષ્ટ દર્શનનાં પ્રવાસ માટે પ્રયાણ કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક પ્રવાસો માં જવાથી અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો થી વિધાર્થીઓ માહિતગાર થાય તેવા તાત્પર્ય થી આવી અનેક શાળાઓ નાં વિદ્યાર્થીઓ ને વિવિધ વિસ્તારો નાં પ્રવાસે લઈ જવાનું આયોજન કરવામાં આવે છે, તેનાં ભાગ રૂપે શેઠ એમ. એલ. વિદ્યામંદિર હાઈસ્કુલ ખાનપુર ખાતે થી 16/01/2023 થી સૌરાષ્ટ્ર દર્શનનાં પ્રવાસ માટે પ્રયાણ કરવામાં આવ્યું હતું, આ શૈક્ષણિક પ્રવાસ માં જવા અંદાજે 211 જેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા.

સૌરાષ્ટ્રમાં આવતા અનેક પ્રવાસન સ્થળો ના દર્શન કરી ને 20/01/2023 નાં રોજ પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આમ શેઠ એમ. એલ. વિદ્યામંદિર ખાનપુર હાઈસ્કુલ નો પ્રવાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ ને જિંદગીભર યાદ રહે તેવો શૈક્ષણિક પ્રવાસ હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »