નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સી – ટીમ દ્વારા આયોજિત સિનિયર સિટીઝનની સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું - At This Time

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સી – ટીમ દ્વારા આયોજિત સિનિયર સિટીઝનની સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું


નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સી - ટીમ દ્વારા આયોજિત સિનિયર સિટીઝનની સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું...

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સી - ટીમ દ્વારા આયોજિત સિનિયર સિટીઝનની સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા...

આ પ્રસંગે DySP વિક્રમસિંહ સોલંકી, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, ટાઉન PI હરપાલસિંહ, માનવ સેવા પરિવારના મનુભાઈ મહારાજ, સિનિયર સિટીઝન ક્લબના રાજુભાઈ, ભાસ્કરભાઈ, પંડ્યાકાકા તથા સભ્યો ,પોલીસ વિભાગ જવાનો અને મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ 9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.