નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર - 1 ખાતે PPL na આયોજન પ્રસંગે મુલાકાત લેવામાં આવી - At This Time

નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર – 1 ખાતે PPL na આયોજન પ્રસંગે મુલાકાત લેવામાં આવી


નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર - 1 ખાતે PPL na આયોજન પ્રસંગે મુલાકાત લેવામાં આવી...

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર - 1 ખાતે PPL na આયોજન પ્રસંગે મુલાકાત લીધી હતી...

વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર પરીનભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા PPL (પરીન પ્રીમિયર લીગ)નું વોર્ડ નંબર ૧ ના યુવાનો માટે નિશુલ્ક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે...

આ PPL ના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવાની મજા માણી હતી અને યુવાનો સાથે મુલાકાત કરી હતી...

આ પ્રસંગે આયોજક પરીનભાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન, જિલ્લા મીડિયા સેલ સંયોજક ચિરાગભાઈ, અગ્રણી દિવ્યેશભાઈ, ચંદુભાઈ, વિસ્તારના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.