માળીયા હાટીના માં સમસ્ત આંબેચા ગામ સમસ્ત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ ઉત્સાહ ભેર ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/trgjfyl8cesx4rdl/" left="-10"]

માળીયા હાટીના માં સમસ્ત આંબેચા ગામ સમસ્ત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ ઉત્સાહ ભેર ઉજવણી


નાનકડા આંબેચા ગામ માં 1100 વ્યક્તિનું ગામ ધરાવતું ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ યોજાયો

માળીયા હાટીના માં સમસ્ત આંબેચા ગામ
શ્રા અંબિકેશ્વર મહાદેવના સાનિધ્યમાં રંજનદાસ ગુરુ નું પ્રેણાતા અને આંબેચા ગામ સમસ્ત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં હરરોજ રાત્રીના અવનવા સંસ્ક્રુતિ કાર્યક્રમો, કાનકોપી, ધૂન ભજન સહિતના કાર્યક્રમો યોજાય છે .

આજના રૂષમણી વિવાહ માં ભવ્ય ભગવાનના વિવાહ યોજણા જેમાં મોટી સંખ્યા માં આંબેચા ગામના ગ્રામજનો ઉપસ્થિત મહેમાનો એ હાજરી આપી હતી

આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠ પર કુતીયાણાના વક્તા શ્રી શાસ્ત્રીશ્રી હેમંતકુમાર મણિશંકર રત્નેશ્વર બિરાજી પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરવાણી સાથે કથાનુ રસપાન કરાવ્યું હતું

આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]