આજે ૨.ને ૩૦ કલાકે ઈડર મોટા કસ્બા જુમ્મા મસ્જિદ થી તાજિયા જુલૂસ નીકળ્યું હતું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tpc6vhejfjgxkeed/" left="-10"]

આજે ૨.ને ૩૦ કલાકે ઈડર મોટા કસ્બા જુમ્મા મસ્જિદ થી તાજિયા જુલૂસ નીકળ્યું હતું.


આજે ૨.ને ૩૦ કલાકે ઈડર મોટા કસ્બા જુમ્મા મસ્જિદ થી તાજિયા જુલૂસ નીકળ્યું હતું. આજે હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨.સાથીયો એ કરબલાના મેદાનમાં ઈસ્લામ ધર્મના ઈમાન માટે ની લડાઈ માં સહાદત પામ્યા હતા તેમની યાદમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નુ પર્વ મનાવાય છે.આ નિમિત્તે આજે ઠેર-ઠેર તાજિયા જુલૂસ કાઢવામા આવે છે.આ વર્ષે લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે કારણ કે બે વર્ષ બાદ તાજિયા જુલૂસ માં સામેલ થયા છે...
સાબરકાંઠા at this time news
રિપૉટર.નવાઝ ખાન આર પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]