શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા ઉન્નતિ મંડળ દ્વારા પિકનિક યોજાઈ ગઈ -બાયડ ડેમાઈ સાઠંબા ગાબટ મોડાસા માંથી પણ મોટી સંખ્યમાં મહિલાઓ જોડાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tizblwokw6tfrjgk/" left="-10"]

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા ઉન્નતિ મંડળ દ્વારા પિકનિક યોજાઈ ગઈ -બાયડ ડેમાઈ સાઠંબા ગાબટ મોડાસા માંથી પણ મોટી સંખ્યમાં મહિલાઓ જોડાઈ


મહિલા ઉન્નતિ મંડળના પ્રમુખ પારુલ શાહના નેજા હેઠળ 400 મહિલા 8 લક્ઝરી બસ દ્વારા તિરુપતિ ઋષિવન પાર્ક વિજાપુર ખાતે મહિલા પિકનિક નું આયોજન કર્યું હતું આખા દિવસનો પ્રોગ્રામ હતો સવારથી સાંજ સુધી જુદી જુદી રાઇડ્સ તથા હાઉસિં ગરબા ગેઈમો જેવી વિવિધ પ્રવૃત્તિઓ મહિલા દ્વારા કરવામાં આવી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો મહિલા ટ્રસ્ટના દાતા શ્રીમતી નિકિતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેના ભાગરૂપે પિકનિક કરવામાં આવી હતી વર્ષ દરમિયાન અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]