વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં થયો આરોગ્યલક્ષી કાર્યક્રમ. - At This Time

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં થયો આરોગ્યલક્ષી કાર્યક્રમ.


વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં થયો આરોગ્યલક્ષી કાર્યક્રમ.
વિસાવદર
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે તારીખ 11/01/23 ને બુધવાર ના રોજ આંગણવાડી કેન્દ્ર 2 માં આરોગ્ય તેમજ આંગણવાડી ધ્વરા મમતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં, બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓ વગેરેની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને રસીકરણ કરવામાં આવ્યું હતું.
સારુ સમયે પ્રેમપરા સબ સેન્ટરના સ્ટાફ તેમજ આશા વર્કર બહેન અને આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેન વગેરેએ હાજરી આપી હતી.
આવનાર ભવિષ્યમાં બાળક કુપોષિત ના રહે તેના માટે ઉપરોક્ત તમામ સ્ટાફ દ્વારા માતાઓ, કોશોરીઓ, બાળકોને સજાક કરવામાં આવ્યા હતા.
આમ, પુરા ખંત અને જહેમતથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.