બગોદરા શિવમ સ્કૂલ ખાતેચાઈનીઝ દોરી કે તુક્કલ ઉપયોગ ન કરવા સપથ લેવડાવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8n41eahwovgvpbbr/" left="-10"]

બગોદરા શિવમ સ્કૂલ ખાતેચાઈનીઝ દોરી કે તુક્કલ ઉપયોગ ન કરવા સપથ લેવડાવ્યા


બાવળા તાલુકાના બગોદરા શિવમ વિધાલય સ્કુલખાતે ચાઈનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા વિધાર્થી ઓને સપથ લેવડાવી ચાઇનીઝ દોરીથી થતા નુકશાન વિશે માહિતગાર કરવામાં આવ્યા
પતંગ ચગાવવાનો શોખ મોટા ઓની સાથે સાથે બાળકોમાં પણ ખુબ હોય આગામી ઊત્તરાયણનો તહેવાર લોકો સુરક્ષિક અને શાંતિથ ઉજવી શકે અને બાળકો દ્વારા કોઈપણ મેસેજ સરળતાથી દરેક ઘર સુધી પહોંચાડી શકાય તેવા આશાયથી આજરોજ
બગોદરા પોલીસ મથકના પીએસઆઇ જીકે ચાવડા દ્વારા બગોદરા ની પ્રાથમિક શાળામાં બાળકોને વિદ્યાર્થીઓને પોતાના ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉપયોગ ન કરવા અને ઉતરાયણ શાંતિથી અને ચાઈની દોરી વગર જે રેગ્યુલર દોરી હોય છે તેનાથી પતંગ ચગાવી અને ઉત્સવ મનાવવા અને સૂચના આપી પીએસઆઈ પોલિસ સ્ટાફઆચાર્ય શિક્ષકો હાજર રહ્યા હતા

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]