વડોદરા: સાવલીમાં પલંગમાં મૂકેલી બેગોમાંથી દાગીના અને રોકડની ચોરી - At This Time

વડોદરા: સાવલીમાં પલંગમાં મૂકેલી બેગોમાંથી દાગીના અને રોકડની ચોરી


વડોદરા, તા. 7 ઓગસ્ટ 2022 શનિવારસાવલીમાં ભાદરવા ચોકડી ખાતે આવેલી દામોદરપાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણ દામસિંહ પરમારના બંધ ઘરના તાળા નકુચા સાથે તોડી તેમજ ઇન્ટરલોક પણ તોડી ચોરો અંદર પ્રવેશ્યા હતા અને પલંગની અંદર મુકેલી ત્રણ બેગોમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ અને ત્રણ જિલ્લામાં મુકેલી રોકડ મળી કુલ રૂ.64 હજારની મત્તા ઉઠાવી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.